ઇઝરાયેલ સૈન્યએ બુધવારે હમાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્ય બનાવીને મધ્ય ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું હતું.